અશાંતધારા પરમીશન એફિડેવિટ
અમો નીચે સહી કરનાર ઉ.વ.આ. ધર્મે-હિન્દુ, ધંધો-વેપાર, રહે.:- ના તે આથી અમો અમારા ધર્મના સોગંદ લઈ પ્રજ્ઞાપૂર્વક જાહેર કરીએ છીએ કે,
1.
જત ડિસ્ટ્રિક્ટ સબ-ડિસ્ટ્રિક્ટ ()ના દક્ષિણ વિસ્તારની બીનખેતીની થયેલી જમીન તાલુકાના ગામ મોજે ની સીમના રેવન્યુ સર્વે નં. ઉપર આવેલ આવેલ , આવેલ ફ્લેટ નં. મિલકત અમાએ, શ્રી કો.ઓ.હા.સો.લી. ના નામથી ઓળખાતી સોસાયટી દ્વારા બનાવવામાં . ના નામથી ઓળખાતી યોજનામાં બ્લોક નં. માં સેકન્ડ ફ્લોર ઉપર વાળી મિલકત અમારી માલિકી કબ્જા ભોગવટાવાળી આવેલી છે. સદરહુ /- અંકે રૂપિયા મિલકત અમો એફિડેવિટ કરનાર નાને પુરામાં વેચાણ આપવાનું નક્કી કરેલ છે તે ના નામે આવેલી છે. જે મિલકતના તમામ પ્રકારના ટાઈટલ ક્લિયર માર્કેટેબલ હોવાની ખાત્રી આપીએ છીએ.
2.
સદરહુ મિલકત અશાંત વિસ્તારની હદમાં આવતી હોવાથી કલેક્ટરશ્રીના અશાંત વિસ્તારમાં સમાવેશ થાય છે. તેથી અશાંત વિસ્તારની પરવાનગી મેળવવા માટે આ એફિડેવિટ શ્રીકલેક્ટર સાહેબની કચેરી, અમદાવાદ ખાતે રજૂ કરવા કરેલ છે.
3.
ખોટી એફિડેવિટ કરવી ગુનો છે તે અમો સારી રીતે જાણીએ છીએ.
4.
સદરહુ એફિડેવિટ અમોએ અમારી સભાન અવસ્થામાં, કોઈના કોઈપણ જાતના દબાણ-ધાક-ધમકીને વશ થયા વગર વાંચી, સમજી, વિચારીને કરેલી છે.
5.
ઉપરની તમામ હકીકત અમારા જાણવા તથા માનવા પ્રમાણે ખરી છે.

Post a Comment