Comments

નામ ચેન્જ નું એફિડેવિટ

એફિડેવિટ (નામ ચેન્જ નું એફિડેવિટ)
એફિડેવિટ
(નામ ચેન્જ નું એફિડેવિટ)
        આથી અમો નીચે સહી કરનાર નામ , ઉ.વ. , ધંધો-, ધર્મે-, રહે. : નાઓ અમારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞા પૂર્વક આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ કે,
1.
અમો એફિડેવિટ કરનાર હાલ અમારા ઉપર જણાવેલ સરનામે અમારા પતિ સાથે રહીએ છીએ.
2.
અમો એફિડેવિટ કરનાર લગ્ન પહેલાના લગ્ન તારીખ : રોજ અમદાવાદ મુકામે રહેતા નામ સાથે થયેલ.
3.
અમો એફિડેવિટ કરનારનું લગ્ન પહેલાનું નામ : છે.
4.
અમો લગ્ન બાદનું નામ નામ પતિનું નામ છે.
5.
અમોને અમારા લગ્નબાદનું નામ ધારણ કરવાનું હોય અમો ને આ સોગંધનામું કરવાની જરૂર પડેલ છે.
6.
અમો એફિડેવિટ કરનારનું નામ અને બન્ને નામ અમારા જ છે અને બન્ને નામ વાળી અમો એક જ વ્યક્તિ છીએ તે જાહેર કરવા તથા અમારૂ નામ કરવા સારું આ એફિડેવિટ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે.
7.
સદરહુ એફિડેવિટ અમારે, સરકારી, અર્ધ-સરકારી કચેરી, બેંક તેમજ અન્ય જ્યાં જ્યાં જરૂર પડે તથા રજૂ કરવા સારું કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે.
8.
ખોટું એફિડેવિટ કરવું તે ફોજદારી ગુન્હો બને છે તે અમને સારી રીતે જાણીએ છીએ. ઉપર જણાવેલ તમામ હકીકત મારા જાણવા તેમજ માનવા મુજબ સાચી અને ખરી છે.

Post a Comment

Previous Post Next Post