વેચાણ દસ્તાવેજ
આજ રોજ તારીખ / /૨૦૧૯ ના રોજ તમો લખી લેનાર:, ઉ.વ.આ., ધંધો , PAN:, રહે જોગ લખી આપનાર-એકતરફવાળા:
, PAN : , புખ્તવયના, ધર્મે- , રહેવાસી
(જેમને હવે પછી આ કન્વેયન્સ દસ્તાવેજમાં “કન્વેયન્સ કરી આપનાર-લખી આપનાર-એકતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં અમો કન્વેયન્સ કરી આપનારો તથા કન્વેયન્સ કરી આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમિનિસ્ટ્રેટરો, સક્સેસરો તમામનો સમાવેશ થાય છે.)

કન્વેયન્સ કરાવી લેનાર-લખાવી લેનાર-બીજીતરફવાળા:
(જેમને હવે પછી આ કન્વેયન્સ દસ્તાવેજમાં “કન્વેયન્સ કરાવી લેનાર-લખાવી લેનાર-બીજીતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં અમો કન્વેયન્સ કરાવી લેનારનો તથા કન્વેયન્સ કરાવી લેનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમિનિસ્ટ્રેટરો, સક્સેસરો તમામનો સમાવેશ થાય છે.)

(૧)
જત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકાના મોજે ગામ ની રેવન્યુ સર્વે નંબર વાળી જમીન કે જેનું ક્ષેત્રફળ ૭/૧૨ પ્રમાણે ચો.મી. જેનો મુસદ્દારૂપ ટી.પી. સ્કીમ નંબર માં સમાવેશ થતાં ફાળવવામાં આવેલ મૂળખંડ નંબર , તેમજ ફાઇનલ પ્લોટ નંબર વાળી જમીનનું ક્ષેત્રફળ ચો.મી. બીન ખેતીની જમીન છે, જેની ચતુ:સીમા નીચે મુજબ છે.
| પૂર્વે | : | |
| પશ્ચિમે | : | |
| ઉત્તરે | : | |
| દક્ષિણે | : |
ઉપરોક્ત મિલકતનો પરત વેચાણ લેખ કરી આપેલ છે. સદર મિલકતનો અમારા નામનો વેચાણ દસ્તાવેજ થયા પછી અમોએ કોઈને કોઈપણ પ્રકારે લખી આપી, બોજો ઉત્પન્ન કરેલો નથી. સદર મિલકતના ટાઇટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે. તેવો પાકો ભરોસો અને વિશ્વાસ અમોએ તમોને આપેલો છે તે છતાં અમારા તર્ફે કોઈ લાગ, ભાગ બતાવતું આવશે તો તે અમો અમારા ખર્ચે દુર કરી/કરાવી આપીશું.
સદર પરત વેચાણ દસ્તાવેજથી તમો સદર મિલકતના સ્વતંત્ર માલિક અને કબ્જેદાર થયા છો. તેથી સદર મિલકતનો તમોને યોગ્ય લાગે તે રીતે વાપર, ઉપયોગ, ઉપભોગ કરવા તથા ગીરો, વેચાણ, બક્ષીસ વિગેરે કરવા તમો તથા તમારા વંશ, વાલી, વારસોનો કોઈ હકક રહ્યો નથી. ਸદર મિલકતના વેરા કોઈ બાકી નથી. હવેથી તમારે ભરવાના છે. સદર પરત વેચાણ દસ્તાવેજ લખી આપીએ છીએ કે, અમોને કરી આપેલ વેચાણ દસ્તાવેજ ની તમામ શરતો તથા હકો તમોને મળશે અને તેનું પાલન કરવાની જવાબદારી તમારી રહેશે.
આ પરત વેચાણનો દસ્તાવેજ અમોએ અમારી રાજીખુશીથી, વાંચી, વંચાવી, સમજી, વિચારી, મનના સાવધપણામાં, વાકેફ થઈ, કોઈ પણ જાતની દાબ-દબાણ કે ધાકધમકી વગર, અમારી અક્કલ હોંશિયારીથી, શરીરની સાવધ અવસ્થામાં, બિનકેફ હાલતમાં લખી આપેલ છે જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસો, એર્ટની તમામને કબુલ, મંજુર અને બંધનકારક છે અને રહેશે. જે બદલ અમારી સહી સાક્ષી રૂબરૂમાં કરી આપેલ છે.
|
સહી
વેચાણ પરત કર્યાનો લેખ લખી આપનાર |
સાક્ષી
૧. (નામ)
|
|
વેચાણ પરત કર્યાનો લેખ લખી લેનાર |
૨. (નામ)
|

Post a Comment