અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી. સાહેબની
કોર્ટ નં. સમક્ષ.
કોર્ટ નં. સમક્ષ.
કિ.પ.અ.નં. /૨૦૨૦.
| અરજદાર | : | |
| વિ. | ||
| સામાવાળા | : | શ્રી સરકાર |
બાબત : નો-ક્લેઇમ અંગે.. (મુદ્દામાલ અંગે)
અમો નીચે સહી કરનાર નામે નાઓ આપ નામદાર કોર્ટને આ નો-ક્લેઇમ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
પો.સ્ટે. ખાતે નોંધાયેલ ગુ.ર.નં. /૨૦૨૦ના કામે અરજદાર દ્વારા માંગવામાં આવેલ મુદ્દામાલ અરજદારની માલિકીનો છે જે મુદ્દામાલ પર અમારો કોઈપણ જાતનો ભાગ-ભાગ હક્ક-હિસ્સો નથી જો અરજદાર ને મુદ્દામાલ પરત આપવામાં આવે તો અમો કોઈપણ જાતનો વાંધો કે તકરાર કરીશું નહીં જે આ નોક્લેઇમ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

Post a Comment