અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી. સાહેબની
કોર્ટ નં._સમક્ષ.
કોર્ટ નં._સમક્ષ.
કિ.પ.અ.નં. /૨૦૨૦.
| અરજદાર | : | |
| વિ. | ||
| સામાવાળા | : | શ્રી સરકાર |
બાબત : એફિડેવિટ... (મુદ્દામાલ અરજીના સમર્થનમાં)
અમો નીચે સહી કરનાર નામે ઉ.વ.આ.- , ધંધો- , રહે.- , અમદાવાદ નાઓ અમારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞા પૂર્વક આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ કે,
(૧)
એમોની માલિકીની ગાડી પો.સ્ટે. ખાતે નોંધાયેલ ગુ.ર.નં. /૨૦૨૦ના કામે મુદ્દામાલ તરીકે જમા છે તે અમોએ પરત મેળવવા માટેની અરજી આપ નામદાર કોર્ટ સમક્ષ કરેલ છે.
(૨)
સદર મુદ્દામાલ અરજીના પેરા નંબર (૧) થી (૮) માં જણાવેલ તમામ હકીકત અમારા જાણવા તથા માનવા મુજબ સાચી અને ખરી છે સદર મુદ્દામાલ HONDA MOTORCYCLE AND SCOOTER કંપનીની ACTIVA 5G MAT SELENE SILVER ME કલરની જેનો R.T.O. રજીસ્ટ્રેશન નંબર : GJ--- કે જેનો ચેસીસ નંબર : કે જેનો એન્જિન નંબર : છે. તે અમોની સંપૂર્ણ માલિકીની મિલકત છે જે અમોઆ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ.
(૩)
સદર સોગંદનામું અમોએ મુદ્દામાલ પરત મેળવવા માટે કરેલ અરજીના સમર્થનમાં આપ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા જરૂર પડેલ છે.
ઉપરોક્ત તમામ હકીકત સાચી અને ખરી છે.
ખોટું એફિડેવિટ કરવું એ ફોજદારી ગુનો બન છે જે અમો સારી રીતે જાણીએ છીએ.

Post a Comment